મહેફિલ ગુજરાતી મિત્રો ની સંગાથે....
- 214721
- 1706
-
- Last Comment
kavdofo559 wrote:
કેમ છો મીત્રો?
મોજા માં !!!
mane pan add kari lo…. aa group ma.
mane pan add kari lo…. aa group ma.
અરે ભાઇ, તુ ગ્રુપ મા જ છો…
આમા પુછવાનુ થોડુ હોય.
હવે કેમ છો થી આગળ વધો.
આખો ટોપીક કેમ છો થી ભરાય ગ્યો છે,.
વિજ્ઞાન ના શીક્ષક :- ચિન્ટુ બોલ કાગળ થી કોઈ ગરમ થાય ?
ચિન્ટુ :- હા, સાહેબ હું જારે મારું રીઝલ્ટ લઈને ઘરે જાઉં ત્યારે મારા પપ્પા ગરમ થાય જાય છે.
PENGUIN TIWARI wrote:
hello, Kem cho
એકદમ સીમ્પલ ૫ + ૧ = ૬
છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!
જેવી ચાહીતી એવી આ જીંદગી નથી રહી,
હવે એની એવી કઈ પણ વ્યથા નથી રહી.
ફૂલ ગુલાબી ચહેરા જતા રહયા છે અહી થી બધા,
આગળ કહી શકાય એવી કોઈ પરીકથા નથી રહી.
તાંતણા જેમ તુટી જાય છે સંબધો અહી,
સમાધાન ની હવે કંઇ પણ ગૂજાઈશ નથી રહી.
રાખ માં થી પણ ઊભૂ થઈ શકે છે ફીનીક્ષ,
ઊભા થવા માટે ની તે જરૂરી રાખ પણ નથી રહી.
ચાલ હવે બીજે અહી આપણે ને નહી ફાવે,
રહી શકાય આ શહેર માં એવી આબોહવા નથી રહી.
wolf wrote:
Aye Halo Cha And Gathiya Khava
Aye Halo Halo …:lol:
Good Morning Friends …
dipakpatel wrote:
Morning Good Morning !!!
Gm
Good Morning Bhai Log
Gujarat Nu Vatavaran Kevu Che ?
Garam Ke Thandu
Varshad AAve To Kejo
Till Then Enjoy Kesar Keri Daily
wolf wrote:
Good Morning Bhai Log
Gujarat Nu Vatavaran Kevu Che ?
Garam Ke Thandu
Varshad AAve To Kejo
Till Then Enjoy Kesar Keri Daily
Gujarat Nu Vatavaran Kevu Che ?
Garam Ke Thandu
BTW Kiya thanda pradesh mathi bolo chho ?
dipakpatel wrote:
wolf wrote:
Good Morning Bhai Log
Gujarat Nu Vatavaran Kevu Che ?
Garam Ke Thandu
Varshad AAve To Kejo
Till Then Enjoy Kesar Keri Daily
Gujarat Nu Vatavaran Kevu Che ?
Garam Ke Thandu
BTW Kiya thanda pradesh mathi bolo chho ?
Bangalore Compare To Gujarat Good N Chill Climate
wolf wrote:
Bangalore Compare To Gujarat Good N Chill Climate
Oota aita ? @wolf
Good Morningggggg !!!